ભાવનગર મહાનગર પાલીકા દ્વારા શહેરમાં હાલ ચાલી રહેલા જુદા જુદા વિકાસ કામોમાં અડચણપ દબાણો અંગે મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ ઉપરાંત મહાપાલીકાના જુદા જુદા વિભાગીય વડાઓને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્રા ફુલસર વોર્ડના મસ્તરામ મંદિરથી ફિલ્ટરની ટાંકી સુધીના ૨૪ મીટરના રોડ માં આવતા ૩ ધાર્મિક સ્થાનકોનું દબાણ, અંબેમા ચોક થી બાળ અદાલત સુધીના રોડમાં આવતા ૧૩ રહેણાકીય દબાણ, હિલ પર ચોકડીથી સીદસર ગામ ના રસ્તા પર આવેલ બે ધાર્મિક દબાણ, સિંધુનગર વિસ્તારમાં મનપા ના રોડ ની જગ્યામાં આવેલ ૧૯ રહેણાકીય દબાણ સહીતના સ્થળોની વિગતો પણ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મહાપાલીકા તંત્ર દ્વારા ઉપરોક્ત વિસ્તારોના દબાણો અંગે જે-તે દબાણકર્તાઓને અગાઉ નોટીસ આપી દબાણ હટાવી લેવા સુચનો કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી દબાણો હટ્યા ન હોય ર્તંત્રએ તમામ દબાણો હટાવવા માટે તખ્તો તૈયાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરની સોસાયટીઓના રસ્તા ઉબડ ખાબડ રાખીને મુખ્ય માર્ગેાનું બ્યુટીફિકેશન શરૂ કયુ
November 29, 2024 03:38 PMતત્કાલીન કુલપતિ જોશીપુરા વખતનું કોન્વોકેશન હોલનું કામ ૧૭ વર્ષ થયે પણ અધ્ધરતાલ!
November 29, 2024 03:36 PMક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીની આગોતરા જામીન અરજી
November 29, 2024 03:35 PMદબાણ હટાવ ટીમની મનમોજી ડ્રાઇવ; એકના એક રસ્તાઓ ઉપર જ કાર્યવાહી, મામુલી દંડ
November 29, 2024 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech