નાણામંત્રી નિર્મલા સીતારામન જાહેર કરેલ બજેટમાં ઈન્કમટેકસની મર્યાદાની છુટ ૫૦,૦૦૦ વધારી છે તે ખરેખર નાના વેપારીઑઍ ૫ લાખ ની માંગણી હતી તેમાં ોડી રાહત આપી છે. ત્રણ લાખ ી સાત લાખ મા જે સ્લેબ્મા ઘટાડો કયોઁ છે તેના બદલે ૧૦ લાખ સુધી ૫% આપેલ હોત તો નાના વેપારી ઑને રાહત મળી શકત અને ખાસ કરીને નાના વેપારીઓને ઍમ.ઍસ.ઍમ.ઈ.મા ૪૫ દિવસની પેમેન્ટ ટર્મની હેરાનગતિ હતી તેમા ૪૫ દિવસના બદલે ૯૦ દિવસ કરવાનુ આશ્ર્વાસન ચુંટણી સમયે આપેલ તેમાં રાહત આપવાને બદલે ઉલટાનુ ઍમ.ઍસ.ઍમ.ઈ. નં ધરાવનારને ૧૦ લાખના બદલે ૨૦ લાખની અનસિકયોર્ડ લોન આપશે તેવી જાહેરાત કરી તેનાી ઍમ.ઍસ.ઍમ.ઈ. નં વધારે ટ્રેડિંગ સેશનવાળા વેપારીઑ લેશે અને નાના વેપારીઑને હેરાનગતિ વધશે જેી મધ્યમવર્ગીય અને નાના વેપારીઓ માટે બજેટ નિરાશાજનક હોવાનું. માંગના રોડ કલો ઍન્ડ રેડિમેઈડ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેષભાઈ સંઘવીએ જણાવ્યું છે.
ભાગીદારી પેઢી અને રોકાણકારો માટે બજેટ નિરાશાજનક-વિજય મિશ્રાણી (ટેક્સ ક્ધસલ્ટન્ટ) બજેટ વ્યક્તિગત કરદાતા અને પગારદાર માટે ફાયદાકારક, શેર બજાર ,સોનુ અને પ્રોપર્ટીના રોકાણદારો માટે બજેટ નિરાશાજનક, નાની ભાગીદારી પેઢી માટે ટીડીએસને કારણે બજેટ આઘાતજનક ખાસ કરીને ચૂંટણી બાદ જાહેર કરાયેલ આ વર્ષનું જાહેર કરેલું બજેટ સાી પક્ષોના રાજ્યો માટે આનંદદાયક હોવાી એકંદરે બજેટ મિશ્ર હોવાનું જૂનાગઢના અગ્રણી ટેક્સ ક્ધસલ્ટન્ટ વિજયભાઈ મિશ્રાણીએ જણાવ્યું છે.
ઇન્કમટેક્સ અંગે નીરસ બજેટ-ભવ્ય પોપટ (ટેક્સ ક્ધસલ્ટન્ટ )બજેટ સામાન્ય વ્યક્તિ માટે સારા સમાચાર ઓછા અને ખરાબ સમાચાર વધુ લઇ ને આવ્યું છે. વ્યક્તિગત આવકવેરા મર્યાદામાં કોઈ વધારો ની કર્યો. આ ઉપરાંત મિલ્કત વેચાણ સંદર્ભે મળતા ઇન્ડેક્સના લાભો પણ છીનવી લેવામાં આવ્યા છે. ઓડિટ સિવાયના આવકવેરા રિટર્ન માટેની મુદતમાં પણ વધારો કરવાનું ટાળવામાં આવ્યું છે.એકંદરે ઈનકમ ટેક્સ બાબતે નીરસ બજેટ ગણી શકાય.
બજેટ દેશના ર્અતંત્રને બુસ્ટર ડોઝ સમાન-પ્રદીપ ખીમાણી (શિક્ષણવિદ અને ર્અશાી)નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સતત સાતમી વખત રજૂ કરાયેલ બજેટ મા નવી રેલવે લાઈનો નાડોઝ-પ્રદીપભાઈખવા માટે જોગવાઈ, ઉપરાંત સમાજના તમામ વર્ગો માટે અપેક્ષાઓ પૂર્ણ કરનારો બજેટ રહ્યું છે બજેટમાં મહિલાઓ માટે હોસ્ટેલની સપના, શિશુ ગૃહો, મુદ્રા લોનની મહત્તમ મર્યાદા ૧૦ લાખી વધારી ૨૦ લાખ કરી, પીએમ આવાસ યોજના અંતર્ગત ૩ કરોડ મકાન બનાવવા, તેમજ યોજના અંતર્ગત ૧ કરોડ મકાનોમાં મફત વીજળી આપવાની જોગવાઈ, રોજગાર માટે ત્રણ મહત્વની યોજના, વિર્દ્યાીઓ માટે એજ્યુકેશન લોન પર ૩ ટકાની છૂટ અને વાઉચર્સ તેમજ ઉચ્ચ શિક્ષા માટે ૧૦ લાખની લોન, મહિલાઓ અને બાળકો માટે ત્રણ લાખ કરોડની યોજના અને એમએસએમઈ અંતર્ગત ગેરંટી સ્કીમ સહિતની વિવિધ બાબતો આવરી લેવા હતા મોદી સરકારનું ૩.૦ બજેટ જ્ઞાન એટલે કે- ગરીબ- યુવા - અન્નદાતા- નારી આધારિત છે. જેી બજેટ ર્અતંત્ર સહિત તમામ સમાજના વર્ગને આવરી લેવાતા બજેટ બુસ્ટર ડોઝ બની રહેશે. તેમ શિક્ષણ વીદ, ર્અશાી, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના નેશનલ ડાયરેક્ટર પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.javascript:void(0)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech