જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ના. પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન તથા સુચના મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ એન.બી. ડાભી તથા પીએસઆઇ વી.એ. પરમાર દ્વારા તેરા તુજકો અર્પત કાર્યક્રમ અંતર્ગત કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુમ/ચોરીની અરજીઓની સીઇઆર પોર્ટલની મદદથી ખોવાયેલ મોબાઇલ શોધી અરજદાર ભૌતીકભાઇ હિરાણી અને આરીફભાઇ મુદ્રાક તથા મિલનભાઇ હિરપરાને મોબાઇલ પરત આપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech