ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે એના બોયફ્રેન્ડ કરન કુંદ્રા સાથે રોમેન્ટિક અંદાજમાં વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ દિવસે કપલે સમુદ્ર કિનારે મસ્ત પોઝ આપ્યા. જો કે હાલમાં કપલની આ તસવીરો વાયરલ થઇ રહી છે.
તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર કપલ છે. આ સ્ટાર કપલ સતત ફેન્સ માટે ચર્ચાનો વિષય બનતા હોય છે. આ કપલ દિવસને હંમેશા ખાસ બનાવતા હોય છે. કરન અને તેજસ્વી પ્રકાશ વેલેન્ટાઇનના દિવસના એક દિવસ પહેલાં જ વેકેશન પર નિકળી ગયા હતા. જો કે કપલની રોમેન્ટિક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે વેલેન્ટાઇન ડેને રોમેન્ટિક અંદાજમાં સેલિબ્રેટ કર્યો.
તેજસ્વી પ્રકાશે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એક્ટ્રેસે વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. આ તસવીરોમા કરન અને તેજસ્વી સમુદ્ર કિનારે જોવા મળી રહ્યા છે. કરન કુંદ્રાએ તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રાએ પોતાનો આ દિવસ ખાસ બનાવવા માટે સમુદ્ર કિનારે મસ્ત એન્જોય કર્યુ. સમુદ્ર કિનારે રોમેન્ટિક તસવીરો પણ ક્લિક કરાવી.
આ ખાસ દિવસે કરન કુંદ્રા અને પોતાની લેડીલવ તેજસ્વી પ્રકાશને ખૂબસુરત અંદાજમાં ગુલાબ આપે છે. તેજસ્વી પ્રકાશ ગુલાબ કરનના હાથમાંથી લે છે અને આ રોમેન્ટિક મુમેન્ટને કેપ્ચર પણ કરે છે.કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે રોમેન્ટિક ફોટોશૂટ પણ કરાવ્યુ છે. આ તસવીરમાં બન્ને રેતમાં બેઠા છે અને તેજસ્વી એના બોયફ્રેન્ડને પ્રેમભરી નજરોથી જુએ છે. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજામાં ખોવાઇ જાય છે અને સાથે રોમેન્ટિક થતા પોઝ આપી રહ્યા છે. આ તસવીરોમાં તેજસ્વીએ લાલ રંગનો સિમ્પલ ડ્રેસ પહેર્યો છે જ્યારે કરન ખૂબ સિમ્પલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની તસવીરો હંમેશા ફેન્સને ગમતી હોય છે..
તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા ‘બિગ બોસ 15’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech