કોડીનારમાં બુટલેગરો સામે પોલીસે ત્રીજું નેત્ર ખોલી એક સાથે ૯૮ જગ્યાએ દરોડા પાડતા બુટલેગરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસની આ કામગીરીથી પ્રજાજનો એ પણ રાહતનો શ્વાસ લીધો છે. કોડીનાર પંથકમાં ખુલ્લેઆમ દાનો વેપલો થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ હતી.
ગીર સોમનાથ પોલીસ દ્રારા કોડીનારમાં ૯૮ જગ્યા પર દરોડા પડા હતા જેમાંથી ૧૪ જગ્યાએથી દા ઝડપાયો છે આ ૧૩ જગ્યા માંથી એક જગ્યાએથી વિદેશી દા ઝડપાયો હતો યારે તે જગ્યાએથી દેશી દા નો મોટા પ્રમાણમાં થતો ઝડપાયો છે.
આ અંગેની મળતી વિગત મુજબ સોમનાથ જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં એલસીબી, એસઓજી,, ચાર પી આઈ, ૬ પીએસઆઇ સહિત જિલ્લામાંથી ૧૦૦ જેટલા પોલીસકર્મીઓની ૧૦ ટીમ બનાવવામાં આવી હતી.
પોલીસ વડાના નેતૃત્વ હેઠળ દેશી દાના ધંધાર્થીઓને ત્યાં ઘોસ બોલાવવા માટે ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો. તૈયારીઓ સાથે આજે વહેલી સવારથી કોડીનાર પંથકમાં દા સહિતના નસીલા પદાર્થનું બે રોકટોક પર એ વેચાણ કરતા ધંધાર્થીઓ પર તવાઈ ઉતારી હતી.
૧૦૦ જેટલા પોલીસ કર્મીઓએ અલગ અલગ ૯૮ જેટલી જગ્યા પર આજે વહેલી સવારથી રેડ પાડી હતી. અલગ અલગ જગ્યાએથી ૨૭૫ લીટર દેશી દા અને પિયા ૪૮૦૦ ની કિંમત નો ઈંગલિશ દા ઝડપી લીધો હતો યારે ૧૦૫૫ લીટર દેશી દાનો આથો મળી આવ્યો હતો જેનો સ્થળ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કોમ્બિંગ ની આ કાર્યવાહીથી અ સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો યારે હજુ પણ પોલીસ આકરી કાર્યવાહી દાના ધંધાર્થીઓ પર કરે તેવું સ્થાનિક રહેવાસીઓ ઇચ્છી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMસુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા સગા ભાઈ બહેન કુવામાં પડી જતા મોત
January 11, 2025 05:48 PMઆ ફળો અને શાકભાજી ઓફિસનો સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ, માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ શ્રેષ્ઠ
January 11, 2025 05:26 PMજાણો મહાકુંભના મૌની બાબાને: 41 વર્ષથી મૌન, ફક્ત ચા પર જીવન, IAS-IPS માટે મફત કોચિંગ આપે છે
January 11, 2025 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech