રાજકોટ મહાપાલિકાની ફડ શાખા દ્રારા ડેરીફાર્મ, ફરસાણ અને મિઠાઇ ની દુકાનો ઉપર ડ્રાઇવ કરવામાં આવ્યા બાદ આજથી તેલીયારાજાઓ ઉપર ડ્રાઇવ કરીને વિવિધ બ્રાન્ડના વિવિધ પ્રકારના કુલ ૧૬ તેલના સેમ્પલ લઇ તેમાં ભેળસેળ હતી કે કેમ ? તેની ચકાસણી માટે ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે, તાજેતરમાં જ તેલમાં ભેળસેળ મુદ્દે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાંથી નિવેદનબાજી થઇ હતી ત્યારબાદ તેલિયારાજાઓ ઉપર થયેલી આ સેમ્પલિંગ ડ્રાઇવથી તર્ક વિતર્કેા થઇ રહ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે ગુજરાત રાયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર–ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ તા.૩ થી તા.૧૭ ઓકટોબર સુધી ફુડ સેટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણીના ભાગ સ્વપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ હાલ તહેવારોને અનુલક્ષીને અલગ–અલગ ફડ કેટેગરી જેવી કે ખાધતેલ, મસાલા, મીઠાઇ, દૂધ તથા દૂધની બનાવટ, બેકરી પ્રોડકટસ, ડ્રાયફ્રટસ વગેરેના ઉત્પાદકો તેમજ વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ડ્રાઇવ અંતર્ગત ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ વિવિધ બ્રાન્ડ તેમજ વિવિધ પ્રકારના ખાધતેલના કુલ ૧૬ નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા
આટલી પેઢીઓમાંથી આટલી બ્રાન્ડના સેમ્પલ લેવાયા
(૧) રાણી ગોલ્ડ ફિલ્ટર્ડ સીંગતેલનું સેમ્પલ સ્થળ– ભાવેશ એજન્સી, શ્રીનાથજી કૃપા, ૧–જલારામ પ્લોટ કોર્નર, યુનિવર્સિટી રોડ, રાજકોટ
(૨) ગુલાબ ગોલ્ડ ફિલ્ટર્ડ સીંગતેલનું સેમ્પલ સ્થળ– ભાવેશ એજન્સી, શ્રીનાથજી કૃપા, ૧–જલારામ પ્લોટ કોર્નર, યુનિવર્સિટી રોડ, રાજકોટ
(૩) કોર્ન ડ્રોપ રિફાઇન્ડ કોર્ન ઓઇલનું સેમ્પલ સ્થળ– રીલાયન્સ રિટેલર લી., રીલાયન્સ માર્કેટ, ૧૫૦ ફટ રિંગ રોડ, ઇમ્પીરિયલ હાઇટસ પાસે, રાજકોટ
(૪) ગુડ લાઇફ ફિલ્ટર્ડ સીંગતેલનું સેમ્પલ સ્થળ– રીલાયન્સ રિટેલર લી., રીલાયન્સ માર્કેટ, ૧૫૦ ફટ રિંગ રોડ, ઇમ્પીરિયલ હાઇટસ પાસે, રાજકોટ
(૫) ગુડ લાઇફ રિફાઇન્ડ રાઇસ બ્રાન ઓઈલનું સેમ્પલ સ્થળ– રીલાયન્સ રિટેલર લી., રીલાયન્સ માર્કેટ, ૧૫૦ ફટ રિંગ રોડ, ઇમ્પીરિયલ હાઇટસ પાસે, રાજકોટ
(૬) સીએગા એકસટ્રા વર્જિન ઓલિવ ઓઇલનું સેમ્પલ સ્થળ– રીલાયન્સ રિટેલર લી., રીલાયન્સ માર્કેટ, ૧૫૦ ફટ રિંગ રોડ, ઇમ્પીરિયલ હાઇટસ પાસે, રાજકોટ
(૭) ફોચ્ર્યુન કાચી ઘાણીનું સરસવ ઓઇલનું સેમ્પલ સ્થળ– ગોલ્ડન સુપર માર્કેટ–૩, રાજનગર ચોક આગળ, પંચવટી સોસા. પાસે, રાજકોટ(૮) સર્ષિ તલનું તેલનું સેમ્પલ સ્થળ– ગોલ્ડન સુપર માર્કેટ–૩, રાજનગર ચોક આગળ, પંચવટી સોસા. પાસે, રાજકોટ.
(૯) અતિલ તલનું તેલનું સેમ્પલ સ્થળ– ગોલ્ડન સુપર માર્કેટ–૩, રાજનગર ચોક આગળ, પંચવટી સોસા. પાસે, રાજકોટ.
(૧૦) ઉમાપુત્ર તલ તેલનું સેમ્પલ સ્થળ– દેવ જનરલ સ્ટોર, વિધુતનગર મેઇન રોડ, કરણ પાર્ક, રાજકોટ.
(૧૧) ઉમાપુત્ર તલ તેલનું સેમ્પલ સ્થળ– દેવ જનરલ સ્ટોર, વિધુતનગર મેઇન રોડ, કરણ પાર્ક, રાજકોટ.
(૧૨) ન્યુટ્રેલા કાચી ઘાણી નું સરસવ તેલનું સેમ્પલ સ્થળ– દેવ જનરલ સ્ટોર, વિધુતનગર મેઇન રોડ, કરણ પાર્ક, રાજકોટ.
(૧૩) અપ્પુ કાચી ઘાણીના સરસવ તેલનું સેમ્પલ સ્થળ– ગિરિરાજ શોપિંગ સેન્ટર, વિધુતનગર મેઇન રોડ, કરણ પાર્ક, રાજકોટ.
(૧૪) શ્રી ગીતા અલ્ટ્રા લાઇટ રિફાઇન્ડ કપાસિયા તેલનું સેમ્પલ સ્થળ– સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ, શોપ ન.ં એચ–૨૭ જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ.
(૧૫) પાયલ પ્યોર સીંગતેલનું સેમ્પલ સ્થળ–ચામુંડા પ્રોવિઝન સ્ટોર, ગાંધી સ્મૃતિ–૧, શેરી નં.–૩, પેડક રોડ, રાજકોટ
(૧૬) કાકા કપાસિયા ઓઇલનું સેમ્પલ સ્થળ–ચામુંડા પ્રોવિઝન સ્ટોર, ગાંધી સ્મૃતિ–૧, શેરી નં.૩, પેડક રોડ, રાજકોટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech