તાઈવાનમાં, શાસક પક્ષના નેતા અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈ ચિંગ-તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. લાઈ ચિંગ અને તેમની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીટીપી)ને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વિલિયમ લાઈ ચિંગ-તેની ચૂંટણી જીતને ચીન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
પ્રમુખપદની ચૂંટણીની રેસમાં, લાઈ ચિંગ-તેએ KMTમાંથી તેના બે હરીફો હાઉ અને 2019માં સ્થપાયેલી તાઈવાન પીપલ્સ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા તાઈપેઈના ભૂતપૂર્વ મેયર કો વેન-જેને હરાવ્યા હતા. અગાઉ, ડીટીપી 63 બેઠકો સાથે સંસદમાં બહુમતીમાં હતી અને સરકારનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેન દ્વારા કરવામાં આવ્યું હતું.
ચીને લાઈ ચિંગ-તેને અલગતાવાદી કર્યા જાહેર
વિલિયમ લાઈની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી તાઈવાનની અલગ ઓળખને સમર્થન આપે છે અને ચીનના પ્રાદેશિક દાવાઓને નકારી કાઢે છે. આ જ કારણ છે કે ચૂંટણી પહેલા જ ચીને લાઈ ચિંગને અલગતાવાદી જાહેર કરી દીધા હતા. ચીને કથિત રીતે તાઈવાનના લોકોને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તેઓ સૈન્ય સંઘર્ષની સ્થિતિથી બચવા માંગતા હોય તો તેમણે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech