ભાવનગર મહાપાલીકા દ્વારા શહેરના બોરતળાવ વોર્ડમાં બનનાર ટીપી રોડમાં અડચણપ સતનામ ચોકથી હરીઓમનગર સુધીમાં અંદાજે ૧૪૦ જેટલા કાચા-પાકા મકાનોનું દબાણ હોય આ પૂર્વે મહાપાલીકા તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને નોટીસ ફટકારી દબાણો હટાવી દેવા સુચના આપી હતી. જો કે, મહાપાલીકાની નોટીસના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છીક રીતે પોતે કરેલા દબાણો હટાવી લેવાયા જ્યારે નહી હટેલા દબાણોને તોેડી પાડવા માટે આજે સપ્તાહના પ્રારંભે વ્હેલી સવારથી મહાપાલીકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ મહાપાલીકાના ટાઉન પ્લાનીંગ, ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ તેમજ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાથે રાખી ત્રાટકી નાના-મોટા અને કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી રોડ માટેની દબાણયુક્ત જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને જામનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન
April 18, 2025 12:12 PMતરધડીમાં ઉમિયા ટી ફેકટરીમાં ૭ લાખની ચોરી કરનાર શખસ રાજકોટમાંથી ઝડપાયો
April 18, 2025 12:10 PMવિશ્ર્વ હેરીટેજ દિવસ નિમિતે જામનગરમાં આજે યોજાઇ હેરીટેજ વોક વીથ કવીઝ
April 18, 2025 12:10 PMજામનગરમાં સતત બીજા દિવસે ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 18, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech