વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક માણસના જીવનમાં મોબાઈલ એક અંગત સાધન રૂપ સાબિત થઈ રહ્યું છે. આ મોબાઈલમાં માણસો પોતાના કિંમતી ડેટા પણ સેવ કરીને રાખતા હોય છે. પરંતુ આ મોબાઈલ ફોન ખોવાય કે ચોરાઈ જાય ત્યારે માણસને મુશ્કેલી થતી હોય છે.
પોલીસ સમક્ષ અરજી કરતા હોય છે. તેવી જ રીતે સુત્રાપાડા તાલુકામાંથી જુદા જુદા અરજદારો દ્વારા તેના મોબાઈલ ફોન ખોવાઈ ગયા અથવા ચોરાઈ ગયા હોવાની અરજીના આધારે એમ.જી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સુત્રાપાડા તથા એચ.એલ. જેબલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુત્રાપાડાના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ટાઉન બીટ વિસ્તારમાં ખોવાયેલ કે ગુમ થયેલ મોબાઈલ ફોન બાબતેની અરજીઓ દ્વારા ટાઉનબિટ ઇન્ચાર્જ એમ.કે.બામણીયા પોલીસ હેડ કોસ્ટેબલ તથા તેમની ટીમના માણસો ટીમ વર્કથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તથા નાયબ પોલીસ અધિકારી વેરાવળ વિભાગ વેરાવળ ન એ.એચ.આઈ જયદીપસિંહ રાઠોડનાઓને ટેકનિકલ સહાય પૂરી પાડતાં અરજદારઓના ખોવાઈ ગયેલ કે પડી ગયેલ કે ગુમ થયેલ કુલ 7 મોબાઈલ જેની કિંમત 96,943 શોધી કાઢી અરજદારઓને પરત ચોપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech