પોરબંદરના જુદા-જુદા પોલીસમથકોમાં દેશી દારૂનો જથ્થો પકડાય છે ત્યારે અલગ-અલગ ભાવ લખવામાં આવી રહ્યો છે તેના કારણે આશ્ર્ચર્યની સાથે વિસંગતતાઓ પણ સર્જાઇ રહી છે. કયાંક અમુક પોલીસમથકમાં ૨૦
રૂ પિયાનો લીટર દારૂ ચોપડે ચડયો તો કયાંક ૨૦૦ રૂ પિયા લીટર દારૂ ચોપડે નોંધાયો છે.
૨૦ લીટર લેખે દારૂના ગુન્હા
સુભાષનગરના પરષોત્તમ ચીનો બમ લીલા ચૌહાણ પાસથે ૬૦.નો ૩ લીટર દારૂ, ઝુરીબાગ શેરી નં ૯ના ઇશ્ર્વર બાબુ કાણકીયા પાસેથી ૬૦નો ત્રણ લીટર દારૂ, સુભાષનગરના યોગેશ માવજી સલેટ પાસેથી ૧૦૦નો પાંચ લીટર દારૂ એજ વિસ્તારના ગોપાલ રણછોડ કાણકીયા પાસેથી ૧૦૦નો પાંચ લીટર દારૂ પોલીસે કબ્જે કર્યો છે.
૨૦૦લીટર લેખે દારૂના ગુન્હા
ખાપટ નાગદેવતાના મંદિર પાછળ રહેતી શાંતિબેન ખોડા કડછા પાસેથી ૧૬૦૦નો આઠ લીટર દારૂ અને બોખીરા તુંબડાના પુતીબેન ભોજા મોઢવાડીયાના કબ્જામાંથી ૨૨૦૦નો ૧૧ લીટર દારૂ પોલીસે કબ્જે કર્યો છે.
નશાખોર બાઇકચાલક ઝડપાયો
પોરબંદરના કુતિયાણા ગામે ભડીંગચોરામાં રહેતા અજય શાંતિભાઇ દાવડાને ચૌટા વાંક પાસેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech