એસઓજી અને બોમ્બ સ્કવોડની તપાસ : કશુ વાંધાજનક મળ્યું નહીં
જામનગરની જીલ્લા જેલમાં વર્ષ દરમ્યાન સરપ્રાઇઝ ચેકીંગ પોલીસ દ્વારા કરવામાં આવતુ હોય છે, દરમ્યાન આજે એસઓજી અને બોમ્બ સ્કવોડની ટુકડી દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતું, જો કે કશુ વાંધાજનક મળ્યું ન હોવાનું સુત્રોમાથી જાણવા મળ્યું છે.
થોડા મહીના પહેલા રાજયના અલગ અલગ જીલ્લાની જેલ ખાતે ઉચ્ચ અધિકારીઓના કાફલા દ્વારા રાત્રીના કલાકો સુધી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી જે ચેકીંગ ટીન હોવાનું જાહેર કરાયુ હતું, દરમ્યાનમાં આજે જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર એસઓજી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટુકડી દ્વારા અહીંની જીલ્લા જેલ ખાતે ચેકીંગની કાર્યવાહી કરી હતી, આ ચેકીંગમાં કશુ વાંધાજનક હાથ લાગ્યુ નથી.
સુત્રો દ્વારા જીલ્લા જેલ ખાતેના ચેકીંગને ટીન કામગીરી દર્શાવવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ દરમ્યાન જીલ્લા જેલ ખાતે આ પ્રકારના ચેકીંગ કરવામાં આવતું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech