પ્લાસ્ટીક ઝુંબેશ સામે વિદ્યાર્થીઓની રેલી

  • May 09, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ના મામલે લોકોમાં જાગૃતિ આવે તેની અવેરનેશ ના ભાગરૂપે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા  વિદ્યાર્થીને સાથે રાખીને વિદ્યાર્થીઓની એક જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જામનગર શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  દ્વારા આજ સવારે રામેશ્વર નગર થી એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં પ્લાસ્ટિક નો ઉપયોગ નહિવત કરવા તેમજ સ્વચ્છ જામનગર બનાવવા અને પ્રદૂષણ અવરનેશ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,  ૭૦ જેટલા વિદ્યાર્થી વેકેશન હોવા છતાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application