તા. ૧૦-૮-૨૦૨૪ મંગળવારે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ જામનગર સંચાલિત જુમ્મા મસ્જિદ પ્રાથમિક કુમારશાળા, કન્યા શાળા અને માધ્યમિક શાળાએ ત્રણ શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તા.૧૫ મી ઓગસ્ટ ૨૦૨૪ના ધ્વજવંદન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને તેમાં તેમનું હુન્નર બતાવ્યુ હતુ, તે બદલ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ જામનગરના પ્રમુખ અબ્દુલરશીદભાઈ લુસવાલા તથા તમામ ટ્રસ્ટીઓ તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને સાથે સીટી એ ડીવીઝનના એએસઆઈ બશીરભાઈ ઈસ્માઈલભાઈ મલેકને જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં એસઓજી તથા એલસીબીમાં નિષ્ઠા અને પ્રશંસારૂપ કામગીરી કરવા બદલ તા. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાષ્ટપતિ એવોર્ડથી સન્માનીત થયા હતા તે સમગ્ર સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે તે બદલ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ જામનગરના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓ તરફથી તેઓને ફુલહાર અને શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ - ૨૦૨૫ની ઉજવણી કરાઈ
April 24, 2025 05:08 PMનયારા એનર્જી ફરીથી લાવે છે મહા બચત ઉત્સવ
April 24, 2025 05:03 PMપીએમ મોદીએ લીધેલા એક્શનથી પાકિસ્તાન ગુસ્સે, ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કર્યું
April 24, 2025 04:54 PMસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech