સેન્ટમેરી સ્કૂલના વિદ્યાર્થીઓની રાજયકક્ષાની રમત ગમત સ્પર્ધામાં થઇ પસંદગી

  • September 27, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લેવાયેલ ઇન્ટર સ્કુલ સ્પોર્ટ્સ કોમ્પીટીશનમાં પોરબંદરની સેન્ટમેરી સ્કુલના વિદ્યાર્થીઓ અલગ-અલગ ૭ સ્પર્ધામાં પ્રથમ તેમજ દ્વિતીય નંબર મેળવી સ્ટેટ લેવલની કોમ્પીટીશન માટે પસંદગી પામેલ છે.હવે આગામી સમયમાં સ્ટેટ લેવલે કાંડાનું કૌવત બતાવશે. (તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application