રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર્રમાં સુપ્રસિધ્ધ એવા આજકાલ ગરબાના અર્વાચીન રાસોત્સવમાં આજે ગુજરાત રાયના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બનશે. નાનામવા ચોક ખાતેના શિરમોર આયોજનમાં ખેલૈયાઓના અવનવા રાસ નિહાળશે. આજકાલના આંગણે આવનાર ગૃહમંત્રી સંઘવીનો આજકાલ પરિવાર દ્રારા સ્વાગત સત્કાર થશે. રાજકોટમાં આજકાલ ગરબામાં પધારવા માટે ગૃહમંત્રીને આમંત્રીત કરાયા છે. આજે ગૃહમંત્રી રાત્રે આજકાલ અખબાર આયોજીત નવરાત્રી રાસોત્સવ ગરબાના મહેમાન બનશે. આજકાલ ગરબાના આંગણે આવનારા ગૃહમંત્રીને એમડી, એડીટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીગં એડીટર અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઈ બાંટવા અને આજકાલ પરિવાર આવકારશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMજસદણ- વીંછિયા પોલીસે પકડેલા રૂ. ૪૪.૧૪ લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
April 24, 2025 10:59 AMકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech