મજોધપુર જલારામ મંદિરે ચાલતી રામકથામાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ બાબુભાઈ લાલ (જીતુભાઈ લાલ ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને કથા દરમ્યાન જીતુભાઈ લાલ, રધુવંશી અગ્રણી નિકેશ પાબારી, જલારામ મંદિરના સર્વે ટ્રસ્ટીઓ, લંડનથી ખાસ કથામાં ઉપસ્થિત નરેન્દ્ર ભાઈ ઠકરાર વગેરેએ આરતીમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી, આ તકે જીતુભાઈ લાલનું સન્માન સર્વે અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ રઘુવંશી સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ સાથે રહીને રામકથાનો લાવો લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપના 16 કોર્પોરેટરના 32 પ્રશ્નો, કોંગ્રેસ નિંદ્રાધિન
January 10, 2025 03:36 PMરાજમોતી મિલના સમીર શાહ અને તેના ભાઇ સામે 6 લાખ ઓળવી ગયાનો આક્ષેપ
January 10, 2025 03:34 PMસાસરિયાઓએ પુત્રવધૂને કહેતા તને કામ કરવા માટે જ લઇ આવ્યા છીએ
January 10, 2025 03:31 PMવ્યાજની ઉઘરાણી માટે રેસ્ટોરન્ટ સંચાલકને ગેસની નળી વડે માર માર્યો: 3 સામે ફરિયાદ
January 10, 2025 03:30 PMટી પોસ્ટના કર્મચારીએ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
January 10, 2025 03:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech