સોનિયા બંસલના કિલર પોઝ જોઇને ચાહકો રીતસર પાણી પાણી થયી ગયા છે.બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલની એવી કિલર સ્ટાઈલ છે કે દરેક વ્યક્તિ ઘાયલ થઈ જાય છે. તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે.સુંદરતાની બાબતમાં સોનિયા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.સોનિયા બંસલના ઈન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન ફોલોઅર્સ છે.બિગ બોસ 17ની સ્પર્ધક સોનિયા બંસલ આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સોનિયાનો આ કિલર લુક જોવા જેવો છે.સોનિયા બંસલની ડ્રેસિંગ સેન્સ અલગ છે. લાખો લોકો તેના લુકના દીવાના છે.સલમાન ખાનના શોની સ્પર્ધક સોનિયા બંસલ કેમેરાની સામે પોઝ આપવામાં એક્સપર્ટ છે. તેના દરેક પોઝ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ કુણા પડ્યા, ભારત સહિત 3 દેશ સાથે વાટાઘાટ માટે તૈયાર
April 05, 2025 10:36 AMટેરિફ વોરથી યુએસ શેરબજારમાં મોટા બિઝનેસમેન ટકી રહેશે, નબળા ડૂબી જશેઃ ટ્રમ્પ
April 05, 2025 10:36 AMપાપુઆ ન્યુ ગિનીમાં 7.1નો ભૂકંપ, સુનામીની ચેતવણી
April 05, 2025 10:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech