પીજીવીસીએલ દ્વારા વેરાવળ ડિવિઝનમાં સ્માર્ટ મીટરનો સર્વે ચાલુ

  • February 08, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ પીજીવીસીએલ ડિવિઝનમાં સ્માર્ટ ડિઝિટલ વીજ મીટર લગાવવાના પ્રોજેકટના ભાગ‚પે વેરાવળ ડિવિઝનના વેરાવળ, પ્રભાસપાટણ, સુત્રાપાડા, તાલાલા વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે.

અંદાજે ત્રણ માસમાં આ કાર્ય પૂર્ણ યે ઘર લાઇટીંગ, કોર્મશીયલ, ઔદ્યોગીક વીજ જોડાણોમાં આ મીટર લગાડવામાં આવશે તેમ પીજીવીસીએલના અધિકારી જયનીશ કાચાએ જણાવ્યું હતું.

જેમ મોબાઇલમાં બેલેન્સ-રિચાર્જ કરાવીએ છીએ તેમ વપરાશ માટે રિચાર્જ પ્રા દાખલ શે. કરાતા દાવા મુજબ આમા પીજીવીસીએલ અને ગ્રાહકો બન્નેને ફાયદા-સુવિધા‚પ રહેશે અને વીજ બીલ ભરવાની લાંબી લાઇનો અને વેડફાતા કલાકોના સમયમાંી મુક્તિ મળશે.

વધુમાં આ સ્માર્ટ ડિઝિટલ મીટર કી કોઇપણ ગ્રાહક મોબાઇલ એપ્લીકેશન મારફત તેના મોબાઇલમાં વીજળીનો વપરાશ અને કેટલું રિચાર્જ બાકી છે તે દૈનિક ધોરણે જોઇ શકશે.

સ્માર્ટ ડિઝિટલ મીટર કી ગ્રાહકોની વ્યક્તિગત ઓળખ કરવામાં વીજતંત્રને સરળતા રહેશે.

સ્માર્ટ ડિઝિટલ મીટર આવવાી રિચાર્જ પુરું તાં કોઇપણ ગ્રાહકનો રાત્રીના સમયે કે તહેવારોમાં દિવસો દરમ્યાન વીજ પુરવઠો બંધ શે નહીં પરંતુ ગ્રાહકે બીજે દિવસે સવારે તેના સ્માર્ટ મીટરમાં તેમનું અનુકુળતા મુજબનું રિચાર્જ અવશ્ય કરાવવું પડશે.
૨૦૨૪ સુધીમાં જુના મીટરની જગ્યાએ નવું સ્માર્ટ મીટર લાગશે તેનો તમામ ખર્ચ હાલ રાજય સરકાર ભોગવશે.
​​​​​​​
જૂનાગઢ સર્કલમાં પ્રમ વેરાવળ ડિવિઝની આ મીટરો લાગશે અને તેમાં પણ પ્રમ સરકારી કચેરીઓી મીટર લગાવવાનો પ્રારંભ શે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application