માળિયાના જૂના ઘાંટીલા ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

  • July 11, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયા (મી) તાલુકાના જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ દશામાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાંતીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો બચુભાઈ વેલજીભાઈ થરેસા રહે.જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ તા.માળીયા મીં., ભીમજીભાઈઅમરશીભાઈ અગેચણીયા રહે.મંદરકી તા.માળીયા મીં., કરશનભાઈ હેમુભાઈ સુરાણી રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મી., દુર્ભજીભાઈ સનાભાઈ ઝીંઝુવાડીયા રહે.જુના ઘાંટીલા તા.માળીયા મીં., દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા રહે.જુના ઘાંટીલા ગામતા.માળીયા મીં., વિનુભાઈ લખમણભાઈ ધોરકડીયા રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં.વાળાને રોકબ રકમ રૂ. ૧૨૫૦૦ નાં મુદામાલસાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
ત્રાજપર ખારીમા આંગણવાડી પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો શૈલેષભાઇદેવજીભાઇ મામેજા રહે.ત્રાજપર શેરી નં.૨ મોરબી-૨, ચંદુભાઇ ગોવિંદભાઇ બારૈયા, રહે.કુબેર ટોકીઝની પાછળ ધાર ઉપર મફતીયાપરાવિસ્તાર મોરબી-૨, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા રહે.કુબેર ટોકીવની પાછળ ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર મોરબી-૨, રવજીભાઇ બાબુભાઇ મકવાણા રહે.ત્રાજપર ખારી ચંદુભાઇની દુકાનની બાજુમાં મોરબી-૨, મેહુલભાઇ દેવજીભાઇ પરમાર રહે.ત્રાજપરશેરી નં.૧ જાપાવાળી મેઇન બજાર મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧૦,૭૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપીપાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application