મોરબીના બેલા ગામે મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

  • February 20, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેલા રંગપર ગામના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ, ૬ મોબાઈલ, ૨ મોટરસાયકલ અને એક કાર સહીત કુલ  ૧૦,૮૩,૯૦૦ નો મુદામાલ જ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બેલા (ર)ં ગામે રમેશ અઘારાના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી યાં જુગાર રમતા રમેશ પરષોતમભાઈ અઘારા, વિનોદ મગનભાઈ સંઘાણી, વસતં ગાંડુભાઈ ચાપાણી, ભરત શિવલાલભાઈ સંઘાણી, અંકિત રણછોડભાઈ કણસાગરા અને વિનોદ ઉર્ફે વિનુ ગનાથભાઈ માકાસણા એમ છને ઝડપી લીધા હતા
પોલીસે સ્થળ પરથી રોકડ પિયા ૫,૪૩,૯૦૦ મોબાઈલ નગં ૦૬ કીમત  ૧ લાખ, એકટીવા કીમત  ૧૫ હજાર બાઈક કીમત  ૨૫ હજારઅને મહિન્દ્રા કંમ્પનીની કાર કીમત  ૪ લાખ સહીત કુલ  ૧૦,૮૩,૯૦૦ નો મુદામાલ કબજે લઈને તમામ વિદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application