સુરેન્દ્રનગરના સાયલા-લીંબડી હાઈવે પર મોરવાડ ગામના ઓવરબ્રિજ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને મીની બસ વચ્ચે ટક્કરમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે મીની બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે જ 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા.મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકોમાં આક્રોશ, હાઈવે પર સુરક્ષાની માંગ
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ હાઈવે પર વારંવાર થતા અકસ્માતોથી ચિંતિત છે અને હાઈવે પર સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધ તો દૂરની વાત, સિંધુના પાણી માટે પાકિસ્તાને ભારત પાસે કરગરવાનું શરૂ કર્યું
June 05, 2025 01:55 PMજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMવિશ્વ પર્યાવરણ દિવસની જામનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ઉજવણી
June 05, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech