બગસરા એસટી ડેપોમાં સરકારની શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન માત્ર કાગળ ઉપર ચાલી રહ્યું હોય તેમ ડેપોમાં આવતી ગોબરી બસોને જોતા લાગી રહ્યું છે. છેલ્લ ા બે મહિનાથી સ્વચ્છતા અભિયાનની કોઇ અમલવારી ન થતી હોવાની વ્યાપક ફરિયાદ મુસાફરો સહિતનામાં ઉઠી છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૩૦૦ રૂપિયાના રોજમદાર માણસો બસની સફાઇ કરવા માટે રાખ્યા છે તે કામદારોની સહી કાગળ પર લઇ બસ સફાઇ થઇ ગઇ હોવાનું દર્શાવી ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવી રહ્યો છે. કેટલીક બસના ડ્રાઇવર કન્ડકટરે સફાઇ વગરની બસ લઇ જવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે તો કેટલાક કન્ડકટરે ખોટી સહીઓ કરવાની પણ સ્પષ્ટ ના કહી દેવામાં આવી છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચિમકી પણ જાહેર જનતાએ ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવી-દેવતાઓ પર સ્વામિ-સાધુઓની ટિપ્પણીથી ભાવનગરમાં રોષ
April 05, 2025 04:12 PMહુમલાની ફરીયાદમાં વિશેષ ઉમેરો નહીં કરાય તો આંદોલનની ચીમકી
April 05, 2025 04:11 PMમહાપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનોના ચોકઅપ દૂર કરવા આધુનિક જેટીંગ મશીન ફાળવાયા
April 05, 2025 04:08 PMજિ.પં.ના પૂર્વ મહિલા સદસ્યના ઉખરલામાં આવેલા ફટાકડાના બે ગોડાઉન, ઓફિસ સીલ
April 05, 2025 04:06 PMમરચાના ભાવમાં ૨૫ ટકા જેટલો ઘટાડો
April 05, 2025 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech