શ્રદ્ધા કપૂરે એક બે નહી, આ 6 ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી અને તેમની મોટા ભાગની ફિલ્મોએ તો તગડી કમાણી કરી છે. શ્રદ્ધાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ અભિનેત્રીએ ઘણી મોટી ફિલ્મોની ઓફરોને નકારી પણ કાઢી છે. બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ નકરી કાઢેલી ફિલ્મોની યાદી અહી પ્રસ્તુત છે.
ઔરંગઝેબ
શ્રદ્ધા કપૂરે પણ અર્જુન કપૂરની ફિલ્મ નકારી કાઢી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નહીં.
ભૂલ ભુલૈયા 2
આ યાદીમાં કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' પણ સામેલ છે. શ્રદ્ધાએ પણ આ ફિલ્મની ઓફર નકારી કાઢી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ.
આરઆરઆર
એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે શ્રદ્ધા કપૂરે પણ આ ફિલ્મમાં કામ કરવાની ઓફર નકારી કાઢી હતી.
સાઇના
પરિણીતી પહેલા શ્રદ્ધા કપૂરને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના જીવન પર આધારિત ફિલ્મ સાયના માટે પસંદ કરવામાં આવી હતી. પણ તેણે તે કરવાનો ઇનકાર કર્યો.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન
આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માટે શ્રદ્ધા કપૂર નિર્માતાઓની પહેલી પસંદગી હતી. જોકે, તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો.
લકી:
શ્રદ્ધા કપૂરે સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'લકી: નો ટાઇમ ફોર લવ'માં કામ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં જોખમી કાર્યોમાં જોડાયેલા બાળ મજૂરો રેસ્ક્યુ માટે ડ્રાઈવ
June 07, 2025 11:48 AMરાજકોટ : બકરી ઇદ નિમિતે ઇદગાહ ખાતે નમાઝ અદા કરી, કોમી એકતાની દુઆ કરાઈ
June 07, 2025 11:44 AMPM મોદીને કેનેડા આવવાનું નિમંત્રણ કેમ આપ્યું? માર્ક કાર્નીએ જવાબ આપ્યો આવો જવાબ
June 07, 2025 11:39 AMવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા કરાયું વૃક્ષારોપણ
June 07, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech