કોટડાસાંગાણીના શાપર ગામે કરોડોની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

  • July 26, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડાસાંગાણીના શાપર ગામે કલેકટર રાજકોટની સૂચના અને કોટડાસાંગાણીના મામલતદાર જી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણ દૂર કરવા માટે સર્કલ ઓફિસર માધવ મેતા અને તલાટી કમ મંત્રી રેવન્યુ અમિત બાવરીયા એ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી જાડેજા અને પોલીસ સ્ટાફ સો રહીને આ દબાણને દૂર કરવામાં આવેલ હતો જેમાં કરોડોની જમીન ખુલ્લ ી કરવામાં આવેલ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છેશાપર વેરાવળ નેશનલ હાઇવેી નજીકમાં આવેલ સરકારી ખરાબાના સ.નં.૪૯૪ની જમીનમાં બસ સ્ટેન્ડ માટે પિક અપ પોઇન્ટ બનાવવાના હેતુ માટે આશરે ૧૦ જેટલી કેબીનો તા અન્ય અનઅધિકૃત ચો.મી.૫૦૦ જેટલી જમીનમાં યેલ કોમર્શીયલ દબાણ દબાણદારોએ સ્વેચ્છાએ અંશત: દબાણ ખુલ્લ ું કરેલ તા અન્ય જમીન દબાણ ખુલ્લ ું કરેલ.

જેની અંદાજીત બજાર કિંમત રૂ.૧૦,૦૦,૦૦,૦૦૦ દશ કરોડ પુરાની હોવાનું જણાય છે. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ અરજીના આધારે ધનજીભાઈ બચુભાઇ કુડલા સામે દબાણ કેસની કાર્યવાહી પૂર્ણ કરી કલમ-૨૦૨ હેઠળ નોટિસ આપવામાં આવેલ. જમીનમાં આશરે ૨ કાચી ઓરડી તા એક મચ્છોમાનું મંદિર, સુરપુરા દાદાનું મંદિર તેમજ અન્ય રહેણાક તા કોમર્શિયલ જમીન આશરે ૨૫૦૦ ચો.મી.માં યેલ દબાણ દૂર કરવામાં આવેલ. જેની અંદાજીત બજાર કિંમત આશરે ૫,૦૦,૦૦,૦૦૦ પાંચ કરોડ જેટલી ાય છે. આ દબાણ પોલીસ સ્ટાફ સો દૂર કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application