સ્થાનિક સ્વરાયની ચૂંટણીની દુદુભિ વાગી રહી છે ત્યારે રાયના બે દીગજજ ભુતપૂર્વ નેતાઓ રાજકીય નવાજૂની કરવાના મૂડમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે સ્થાનિક સ્વરાયની ચૂંટણી પૂર્વે બે નવા રાજકીય પક્ષનું ઉદય થાય તેવા સંકેત મળી રહ્યા છે શંકરસિંહ વાઘેલા આજે નવા પક્ષના નામની જાહેરાત કરશે પંચે તેને ભાલા ફેંકનું નિશાન આપ્યું છે. તો કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી જનયોદ્ધા તરીકે કમબેક કરવા મન મનાવી લીધું છે.
ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી રહ્યા છે રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં જનસઘં ભાજપ કોંગ્રેસ એનસીપી એમ અલગ અલગ પક્ષોને સંગઠનોમાં પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચૂંટણીના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા ના સંકેત મળી રહ્યા છે આ માટે પોતાના રાજકીય પક્ષ નોંધાવે છે ગુજરાત રાય ચૂંટણી પંચે તેમને પ્રજાસ શકિત ડેમોક્રેટિક પાર્ટી ના નામે ભાલા ફેકનું નિશાન આપ્યું છે.
છેલ્લ ે ક્ષત્રિય સમાજના સંગઠન સંમેલનમાં તેઓ દેખાયા હતા ત્યારબાદ તેમણે પોતાના રાજકીય પક્ષ રચવા માટે થઈને ચૂંટણી આયોગ સમક્ષ પ્રજાસ શકિત ડેમોક્રેટિક પાર્ટીના નામે નિશાનની માગણી કરી હતી જેમાં રાય ચૂંટણી આયોગ દ્રારા ભાલાનું નિશાન ફાળવવામાં આવ્યું છે અત્યાર સુધી ની પરંપરા મુજબ તેવો કોઈ પણ રાજકીય પક્ષ સાથે હોય તો તેમણે ભાજપને જ ફાયદો કરાવ્યો છે અને કોંગ્રેસને નુકસાન પહોંચાડું છે ભાજપથી ભડકેલા ક્ષત્રિય સમાજ વાઘેલાના પક્ષને કાલે કોંગ્રેસ તરફ ફંટાઈ નહીં તે માટે તૈયારીઓ શ કરી છે આજે તેઓ પોતાના નિવાસ્થાને જ સંમેલન બોલાવી નવા પક્ષની ઘોષણા કરશે અને સમર્થકોને લડવા માટે તૈયાર કરશે. બીજી બાજુ ભરતસિંહ સોલંકી એ જનયોદ્ધા તરીકે કમબેક કરવા મન બનાવી લીધું છે. અમદાવાદના ભાડજ ખાતે તેમના જન્મદિવસે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં તેઓની જનયોદ્ધા દિવસ નામ આપ્યું છે આ સંમેલનમા અંદાજે ૨૦,૦૦૦ જેટલા લોકો હાજર રહેશે આ સંમેલન આયોજનની જવાબદારી કોંગ્રેસના કેટલાક નેતાઓએ ઉપાડી છે આથી સંમેલન બાદ કોંગ્રેસમાં બે જૂથ પડી જાય તેવી સંભાવનાઓ વધી છે. અહીં નોંધવું જરી છે કે આ સંમેલનની જવાબદારી અમિત ચાવડા અને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઉપાડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech