શમા સિકંદરનો બોલ્ડ અને બેબાક અંદાઝ

  • January 23, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે .શમા તેના બોલ્ડ અને બેબાક અંદાઝ માટે જાણીતી છે.

બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.

શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે.

શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી, અથવા તો એમ કહીએ કે શમા સમયની સાથે વધુ હોટ થઈ રહી છે. હવે ફરી તેણે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે.

શમા હંમેશાની જેમ આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application