બોલિવૂડ ફિલ્મ સ્ટાર શાહરુખ ખાન નવા લુક સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયો. આ સમયે કિંગ ખાનની નવી હેર સ્ટાઇલ જોઇને ફેન્સ ફિદા થઇ ગયા હતા. આ તસવીરો વાયરલ થઇ રહી છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન આ સમયે કરિયરના બેસ્ટ ફેઝમાં છે. સુપરસ્ટાર શાહરુખ ખાનની પઠાન, જવાન અને ડંકી મુવીએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. ત્યારબાદ સુપરસ્ટાર શાહરુખ ખાન એની અપકમિંગ ફિલ્મને લઇને કોઇ જાહેરાત કરી નથી. જો કે આ વચ્ચે સુપરસ્ટાર શાહરુખ ખાન મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો. જ્યાંની તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધુ છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. એરપોર્ટ પર કિંગ ખાનનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. શાહરુખની આ તસવીરો સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. આ તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધુ છે. ફિલ્મ સ્ટાર આ દરમિયાન સુપરકૂલ અંદાજમાં જોવા મળ્યો આ તસવીરો જોઇને તમે પણ અંદાજો લગાવી શકો છો.બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની હેર સ્ટાઇલ આ દરમિયાન લોકોને ખૂબ પસંદ પડી છે. શાહરુખ ખાનની આ તસવીરો જોઇને તમે પણ ખુશ થઇ જશો. આ હેર સ્ટાઇલની ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ મામલે લોકો નવી ફિલ્મની વાતને લઇને ચર્ચા કરી રહ્યા છે. આ હેર સ્ટાઇલ કોઇ નવી ફિલ્મ માટે છે કે સ્ટાઇલ છે એ વાતની જાણ હજુ થઇ શકી નથી. બ્લોકબસ્ટર મુવી સિરીઝ ડોનનું ત્રીજો પાર્ટ આ દિવસોમાં પ્રી પ્રોડક્શનના ફેજમાં છે, જેમાં રણવીર સિંહ નજરે પડે છે. સુપરસ્ટાર શાહરુખ ખાનનો આ લુક જોઇને ફેન્સ અસલી ડોન બતાવી રહ્યા છે.
શાહરુખ ખાન આ દરમિયાન મેનેજર પૂજા ડડલાનીની સાથે જોવા મળ્યો. આ તસવીરો હાલમાં ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઇ રહી છે. કિંગ ખાનની આ તસવીરો જોઇને ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. મુંબઇ એરપોર્ટ પર શાહરુખને જોઇને લોકોની ભારે ભીડ જોવા મળી હતી.ફેન્સ શાહરુખ ખાનની અપકમિંગ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech