આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પોરબંદર અને રાણાવાવમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત ઇસમોને સાડા અગિયાર હજારના મુદ્ામાલ સાથે પોલીસે પકડી પાડયા છે.પોરબંદરમાં દરોડોપોરબંદરના ચોપાટી રોડ પર ટ્રાફિક પોલીસની પાછળ મેળા મેદાનમાં રવિવારે સાંજે કેટલાક લોકો જુગાર રમતા હતા જેની માહિતી મળતા કમલાબાગ પોલીસે દરોડો પાડીને ચોપાટીની ફૂટપાથ પર રહેતા મંગળસિંહ બિરસિંહ વઢીયાર, મેમણવાડામાં સંધીજમાતખાના પાસે રહેતા બસીર અહેમદ શેખ, ધરમપુરના પાટીયા પાસે રહેતા રવિ રાસીંગ સોલંકી તથા સુનીલ મનજી વાઘેલાને પકડી પાડયા હતા તેમજ પટમાંથી ૭૨૩૦ની રોકડ કબ્જે કરી હતી.રાણાવાવમાં દરોડોરાણાવાવના વાગડીયાવામાં જાહેરમાં જુગાર રમતા પ્રતાપ લાખા મકવાણા, રાહુલ ચના જંડારીયા અને જેન્તી મનજી સરવૈયાને ા. ૪૨૨૦ની રોકડ સાથે પત્તા ટીંચતા પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં મતદાન શરૂ
જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ – સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી; ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં
રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ જમ્પ કરી ને ભાગી છૂટેલા જામનગરના આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ રાત્રે ફરી “સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ” યોજાઈ
અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામમાં મુકેલી પોસ્ટના વિવાદમાં 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech