સરકારની અનેકવિધ સેવાઓ નાગરિકોને ઘર નજીક મળી રહે તે હેતુ સાથે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં એન.ડી.એચ. હાઈસ્કુલ ખાતે.આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના સહયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને દ્વારકા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આ મેડિકલ કેમ્પમાં નાગરિકોએ નિષ્ણાંત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તબીબી તપાસ અને સલાહ તેમજ દવાઓ મેળવી હતી. આ સાથે રક્તદાન કેમ્પ પણ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો તથા આસપાસના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech