કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હરિયાણા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાવરિયા તબિયત લથડી, એમ્સમાં કરાયા દાખલ

  • September 09, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હરિયાણા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાવરિયાને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.




અસામાન્ય બીપીના કારણે દીપક બાવરિયાને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસ બાદ AIIMSના ડૉક્ટરોએ દીપક બાવરિયાને આરામ કરવાની સલાહ આપી છે.



ડોક્ટરે તેને હાલમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં દીપક બાવરિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં ભાગ લઈ શકશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application