સંજય દત્ત-નોરા ફતેહીની ૧૦૦ કરોડના બજેટની ફિલ્મ કેડી ધ ડિવિલ અડધા ય ન કમાઈ શકી
સંજય દત્ત-નોરા ફતેહીની ૧૦૦ કરોડના બજેટની ફિલ્મ કેડી ધ ડિવિલ અડધા ય ન કમાઈ શકી
May 11, 2026 11:22 PM
હું પોતાના અભિનયથી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પ્રભાવિત બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે પોતાની ફિલ્મ કડી ધ ડેવિલ રિલીઝ કરી છે. આ ફિલ્મ ફોઈ ખાસ સફળતા મેળવી શકી નથી. રિલીઝ પહેલા જ આ ફિલ્મ તેના ગીતને લઈને વિવાદમાં ફસાઈ ગઈ હતી. હવે, તેને બહુ જાહેર સમર્થન મળતું નથી. તેની કમાણી બહુ સારી નથી. સંજય દત્તની ફિલ્મ ડેડી ધ ડેવિલનું બજેટ ૧૦૦ કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મ બનાવવા પાછળ નોંધપાત્ર રકમ ખર્ચવામાં આવી છે. રિલીઝ થયાને ૧૧ દિવસ થઈ ગયા છે. આ ૧૧ દિવસમાં ફિલ્મે ૧૭.૬૪ કરોડની કમાણી કરી છે. આનો અર્થ એ છે કે આ ફિલ્મ ખૂબ જ શ્રીમી કમાણી કરી રહી છે અને તેના બજેટનો અડધી ભાગ્યે પણ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી લાગતી. ફિલ્મ ડેડી ધ ડેવિલ વિશે વાત કરીએ તો, તેમાં ધ્રુવ સરજા મુખ્ય ભૂમિકામાં છે અને શિલ્પા શૈકી પણ દેખાય છે. આ ફિલ્મમાં નેરા ફતેહીનો એક આઈટમ નંબર પણ હતો, પરંતુ વિવાદને કારણે તેને દૂર કરવો પડયો 'સરકે ચુનાર તેરી" ગીત રિલીઝ થતાં જ વાયરલ થઈ ગયું હતું, અને તેના શબ્દોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગીતોના શબ્દો પર જાહેર વિરોધને પગલે, ગીતને પુછ્યુબ પરથી દૂર કરવામાં આવ્યું હતું. બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્તની વાત કરીએ તો હાલમાં તેમની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. ૨૦૨૬ માં આવનારી તેમની પાંચ ફિલ્મોમાંથી ચાર રિલીઝ થઈ ચૂહી છે. હવે, તેમની ફિલ્મ 'આખરી સવાલ' હજુ રિલીઝ થવાની બાડી છે. આ ફિલ્મ ૧૫ મે, 20Re ના રોજ રિલીઝ થશે.