ફિલ્મોથી દૂર રહી હોવા છતાં ત્રિશલાની સકસેસ સ્ટોરી ગજબનાક
સંજય દત્તની લાડલી ત્રિશલા દત્ત બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદને પણ પાછળ છોડે છે. ત્રિશલા ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં તેના દાદા-દાદી સાથે રહે છે. ફિલ્મોથી દૂર રહેવા છતાં ત્રિશલાની ઇન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઇંગ છે.
બોલીવુડ અભિનેતા સંજય દત્તની લાડલી ત્રિશલા દત્ત કદાચ અભિનય અને ગ્લેમરની દુનિયાથી દૂર છે. પરંતુ બોલ્ડનેસની બાબતમાં ત્રિશાલા જ્હાન્વી કપૂર, સારા અલી ખાન અને ઉર્ફી જાવેદને પણ ટક્કર આપે છે. ત્રિશલા સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે.
આ આઉટફિટમાં ત્રિશાલા દત્ત સફેદ રંગની બિકીનીમાં સ્વિમિંગ પૂલ પાસે પોઝ આપી રહી છે. ફોટામાં ત્રિશાલા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ત્રિશાલાની તસવીરો વાયરલ થતાની સાથે જ ભરપુર ક્લિક થઈ છે.
ત્રિશાલા દત્તનો કિલર લુક ફેન્સને ઘાયલ કરી દે તેવો કીલર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech