એપ્રિલથી બધં થશે સાંઢીયો પુલ હવે મહાપાલિકા નહીં બનાવે ફૂલ

  • March 27, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જકાલ પ્રતિનિધિ
રાજકોટ
શહેરના જામનગર રોડનો સાંઢીયો પુલ એપ્રિલ માસના પ્રથમ સાહથી બધં થશે અને ૫૦ વર્ષ જુના પુલનું ડિમોલિશન શ થશે. આ પ્રોજેકટની પ્રથમ જાહેરાતથી ખાતમુહર્ત સુધીમાં અનેક વખત અવનવી તારીખો જાહેર કરાયા બાદ હવે અંતે ફાઇનલ મુહર્ત આવ્યું છે અને એપ્રિલથી કામ શ થનાર છે. એકંદરે મહાનગરપાલિકા આ પ્રોજેકટ મામલે હવે રાજકોટવાસીઓને વધુ ફલ નહીં બનાવે અને એપ્રિલથી કામ શ કરી જ દેશે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ માસના પ્રથમ સાહથી સાંઢિયો પુલ બધં કરાશે અને જૂનો પુલ તોડવા માટેની કામગીરી શ કરાશે. ટૂંક સમયમાં આ માટે પોલીસ જાહેરનામું બહાર પાડશે, આ માટે મહાપાલિકા તત્રં દ્રારા પોલીસ વિભાગને જાણ કરાઇ છે.અગાઉથી ડાઇવર્ઝન ટ તૈયાર છે તેમ છતાં ટ્રાફિક ડિસ્ટર્બ ન થાય માટે આગોત આયોજન હાથ ધરાયુ છે

શહેરના જામનગર રોડનો સાંઢીયો પુલ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી બંધ થશે અને ૫૦ વર્ષ જુના પુલનું ડિમોલિશન શ થશે. આ પ્રોજેકટની પ્રથમ જાહેરાતથી ખાતમુહર્ત સુધીમાં અનેક વખત અવનવી તારીખો જાહેર કરાયા બાદ હવે અંતે ફાઇનલ મુહર્ત આવ્યું છે અને એપ્રિલથી કામ શ થનાર છે. એકંદરે મહાનગરપાલિકા આ પ્રોજેકટ મામલે હવે રાજકોટવાસીઓને વધુ ફલ નહીં બનાવે અને એપ્રિલથી કામ શરૂ કરી જ દેશે.વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ માસના પ્રથમ સાહથી સાંઢિયો પુલ બધં કરાશે અને જૂનો પુલ તોડવા માટેની કામગીરી શ કરાશે. ટૂંક સમયમાં આ માટે પોલીસ જાહેરનામું બહાર પાડશે, આ માટે મહાપાલિકા તત્રં દ્રારા પોલીસ વિભાગને જાણ કરાઇ છે.અગાઉથી ડાઇવર્ઝન ટ તૈયાર છે તેમ છતાં ટ્રાફિક ડિસ્ટર્બ ન થાય માટે આગોત આયોજન હાથ ધરાયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application