રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા લેવામાં આવેલ ખધ્યપદાર્થના ૬ નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફડ) જાહેર થતાં નામદાર એયુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ .૧,૯૦,૦૦૦– (અંકે પિયા એક લાખ નેવું હજાર) દંડના હત્પકમ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખાના અધિકારી સૂત્રોએ સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગ દ્રારા ભાગ્યોદય અનાજ ભંડાર', ગુંદાવાડી શાકમાર્કેટ રોડ, અરિહતં બીઝનેશ સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ મુકામેથી ' (૫૦૦ )' નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજકોટ દ્રારા (૧)નમુનો આપનાર ભાગ્યેશ મુકેશભાઇ સોમૈયા, (૨)રીટેલર પેઢીના માલિક શોભના મુકેશભાઇ સોમૈયા, (૩)ડિસ્ટિ્રબ્યુટર પેઢીના માલિકઅક્ષય ગીરધરલાલ ખગ્રામ (૪)ઉત્પાદક પેઢીના નોમિનીભરતભાઈ ગોગનભાઈ પોલરા તથા (૫)ઉત્પાદક પેઢી સબકા ફડ તમામને મળી કુલ .૭૫,૦૦૦– (અંકે પિયા પંચોતેર હજાર) નો દંડનો હત્પકમ કરવામાં આવેલ છે.
ફડ વિભાગ દ્રારા 'સુરેશ કન્ફેકશનરી વર્કસ', લાતી પ્લોટ ૮૧૦, રાજાવીર કાર્ગેા પાસે, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી ( ૨૫ )' નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં પેકિંગ પર લોગો અને લાયસન્સ નંબર, વેજ. હોવા અંગેનું ડિકલેરેશન તેમજ ઉત્પાદકનું પૂં સરનામું લેબલ પર દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્ડેડ ફડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજકોટ દ્રારા (૧)નમુનો આપનાર –પેઢીના માલિક નારાયણદાસ ગોરધનદાસ મોટવાણી (૨)ઉત્પાદક પેઢીના નોમિનીગીરીશકુમાર ભીખાલાલ મયાત્રા તથા (૩)ઉત્પાદક પેઢી એવરેસ્ટ સ્ટાર્ચ (ઈન્ડિયા) પ્રા.લી. તમામને મળી કુલ .૩૦,૦૦૦– (અંકે પિયા ત્રીસ હજાર) નો દંડનો હત્પકમ કરવામાં આવેલ છે.
ફડ વિભાગ દ્રારા 'લોકમેળો સ્ટોલ નં.–૧૩, રેસકોર્ષ રિંગ રોડ, રાજકોટ મુકામેથી ' ( ૬૦ )નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડસ તથા મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેમજ પેકિંગ પર લોટ કોડ બેચ ન.ં તથા ઉત્પાદનની તારીખ દર્શાવેલ ન હોય નમૂનો સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજકોટ દ્રારા (૧)નમુનો આપનાર સ્ટોલ ધારક, માલિક હિતેશભાઇ પિયુષભાઇ ધોળકિયા (૨)માર્કેટર પેઢી ગ્રીન કેલોરીઝના માલિક–પરાગ વલ્લભદાસ ઠક્કર તથા(૩)ઉત્પાદક પેઢી રાધે ઇન્ડસ્ટ્રીઝના માલિકતુષાર ઇશ્વરભાઇ પરમાર તમામને મળી કુલ .૩૦,૦૦૦–(અંકે પિયા ત્રીસ હજાર)નો દંડનો હત્પકમ કરવામાં આવેલ છે.
ફડ વિભાગ દ્રારા 'રાધેશ્યામ ડેરી ફાર્મ', ઇન્દ્રપ્રસ્થ હોલ, શોપ નં.૫, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી 'મીકસ દૂધ (લૂઝ)' નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજકોટ દ્રારા (૧)નમુનો આપનાર –રાજેશભાઈ શિવાભાઈ કોટડીયા તથા (૨)પેઢીના માલિક –પ્રફુલભાઈ શિવાભાઇ કોટડીયાને મળી કુલ .૨૦,૦૦૦– (અંકે પિયા વીસ હજાર) નો દંડનો હત્પકમ કરવામાં આવેલ છે.
ફડ વિભાગ દ્રારા 'સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ', ખોડિયાર કૃપા, ગીતનાગર શેરી નં.૬, ધર્મજીવન મેઇન રોડ, રાજકોટ મુકામેથી 'ફરાળી પેટીસ માટેનો લોટ (લૂઝ)' નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં મકાઇના સ્ટાર્ચની હાજરી મળી આવતા નમૂનો મિસબ્રાન્ડેડ ફડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજકોટ દ્રારા નમુનો આપનાર પેઢીના માલિક રાજેશભાઇ અરજણભાઈ સરવૈયાને .૨૦,૦૦૦– (અંકે પિયા વીસ હજાર) નો દંડનો હત્પકમ કરવામાં આવેલ છે.
ફડ વિભાગ દ્રારા 'જય જલીયાણ એન્ટરપ્રાઇઝ', પ્લોટ નં.૩૯૩, મોચીનગર હાઉસિંગ સોસાયટી, મોચીનગર–૨, શીતલ પાર્ક, રાજકોટ મુકામેથી 'ફ્રટ શિખડં (લૂઝ)' નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજકોટ દ્રારા (૧)નમુનો આપનાર પેઢીના પાર્ટનર તથા નોમિની જિેશભાઈ જંયતિલાલ પારેલિયા તથા (૨)ભાગીદારી પેઢી –જય જલીયાણ એન્ટરપ્રાઇઝને મળી કુલ .૧૫,૦૦૦– (અંકે પિયા પંદર હજાર) નો દંડનો હત્પકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech