ખંભાળિયા તાલુકાની સિધ્ધપુર પ્રાથમિક શાળામાં તાજેતરમાં ધોરણ 8 ના બાળકોનો સમાવર્તન સંસ્કાર (વિદાય સમારંભ) યોજવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા બાળકો જીવનમાં પ્રગતિ કરે અને માતા-પિતાનું, શાળા અને ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે દીકરીઓને આગળ ભણાવવા વાલીઓને અપિલ કરવામાં આવી હતી. બાળકો દ્વારા કરેલા કાર્યને બિરદાવવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા દરેક બાળકને સ્મૃતિ ભેટ તરીકે ફોલ્ડર ફાઈલ આપવામાં આવી હતી.
બાળકો અને શાળા માટે હંમેશા તત્પર એવા સિધ્ધપુર ગામના માજી સરપંચ પરિવારના જયંતિભાઈ લખમણભાઈ પરમાર દ્વારા ધોરણ 8 ના બાળકોના સમાવર્તન સંસ્કાર (વિદાય કાર્યક્રમ) અંતર્ગત દરેક બાળકને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ તેમજ ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો. શાળા પરિવાર વતી તેમને દ્વારકાધીશની છબી આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરિણીતી ચોપરાએ એક્પોઝર બદલ્યું, શરુ કરી યુટ્યુબ ચેનલ
November 08, 2024 12:32 PMસિંઘમ અગેઇન : ફિલ્મની સાથે સ્ટાર્સ પણ ખુબ કમાયા
November 08, 2024 12:31 PMક્રાઈમ પેટ્રોલના યુવા અભિનેતા નીતિન ચૌહાણનું અવસાન
November 08, 2024 12:29 PMસ્ટાઈલ દીવા મલાઈકા પોતાના જ ડ્રેસમાં ફસાઈ
November 08, 2024 12:27 PMરાજકોટમાં તહેવારમાં 108 સતત દોડતી રહી : ઇમરજન્સી કેસમાં 12 ટકાનો વધારો, મારામારીના કેસ થયા ડબલ
November 08, 2024 12:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech