સલાયાનો યુવાન છરી સાથે ઝબ્બે

  • May 31, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ પાસે રહેતા હુસેન ઉર્ફે બોદુ ભીખાભાઈ સંધી નામના ૩૮ વર્ષના શખ્સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.
દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા જેન્તીપુરી ઈશ્વરપુરી ગોસ્વામી નામના ૫૬ વર્ષના બાવાજી આધેડને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application