ચરખડિયાના ખેડૂત યુવાન સો સ્વરૂપવાન યુવતી મારફત સોશિયલ મીડિયા નેટવર્ક પ્લેટફોર્મ ઉપર લલચાવી મધલાળ બતાવી, સુરતની આઠ શખ્સોની ટોળકી કે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. આ તમામે કાવતરું રચી, સરકારી સેવક એટલે કે પોલીસ અધિકારીઓ હોવાનો નકલી સ્વાંગ રચીને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવેલ પરંતુ આ ભોગ બનનાર યુવકની હિંમતને કારણે આ ટોળકીનું કારસ્તાન ખુલ્લ ું પડી ગયું હતું બે મહિલા અને છ પુરુષોની આ આંતરરાજ્ય હની ટ્રેપની ગેંગ માંથી એક મહિલા સહિત પાંચ શખ્સો કાયદાના હામાં આવી ગયા છે અને જેલની હવા ખાઇ રહ્યા છે.પરન્તુ હજી એક મહિલા સહિત ત્રણ શખ્સો ખુલ્લ ેઆમ જાહેરમાં દેખાઈ રહ્યા છે.અરે આ શખ્સો પોતાના રાજકીય સામાજિક વગની મદદી ફરિયાદીને ખુલ્લેઆમ રોકડ રકમની ઓફર કરી સમાધાન કરી લેવા દબાણો લાવી રહ્યા છે.આ વોન્ટેડ આરોપીઓના ફોટોગ્રાફ ખુદ ફરિયાદીએ તપાસ ટીમને આપેલા છે. જાણવા મળ્યા પ્રમાણે,આ પ્રકરણનો એક આરોપી સાવરકુંડલા તાલુકાના ધજડી ગામનો વતની છે અને હાલ મૂળ ધજડી ગામના એક બિલ્ડર કે જે સુરતમાં ધજડી નામી ઓળખાય છે,તેનો ડ્રાઇવર હોવાી તેનો સંપૂર્ણ લાભ આ હનીટ્રેપના આરોપી વિજયને મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ઉપરાંત એક ર્પા નામની વ્યક્તિ કે જેને આરોપીઓ દાદા ના નામી બોલાવતા હતા અને ફરિયાદીના મતે બાકીના સાતેય તેના ઓર્ડર પ્રમાણે વર્તતા હતા,તે મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળેલ છે જે પણ સુરતમાં જાહેરમાં જોવા મળી રહેલ છે.મુખ્ય યુવતી આરતી જેનો ઉપયોગ આ સમગ્ર હની પ્રકરણમાં યુવકને ફસાવવા માટે યેલ તે યુ.પી. ભાગી ગયેલ છે અને હજી સુધી કાનૂનના લાંબા હા તેના સુધી પહોંચી શક્યા ની. નવાઈ ની વાત એ છે કે, આ તમામના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ હાલ ની તારીખે પણ સક્રિય છેની જો અને તો જેવી ભારે ચર્ચા ચાલે છે. સત્ય શું હશે એ તો પોલીસની તપાસનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech