જામકંડોરણા તાલુકાના રાજપરા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી અહીંથી 500 પેટીથી વધુ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સીમ વિસ્તારમાં દારૂના મોટા જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું તે સમયે એસએમસી ત્રાટકી હતી. દરોડા દરમિયાન પોલીસે બે શખસોને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,સ્ટેટ મુનિટરિંગ સેલમાં ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં ટીમે જામકંડોરણા તાલુકાના રાજપરા ગામની સીમમાં દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. અહીં દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ દરોડો પાડી 500 પેટીથી વધુ શરાબના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
એક તરફ હાલ રાજ્યભરમાં બુટલેગર સહિતના અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ લિસ્ટેડ બુટલેગરોને તપાસી રહી છે. ત્યારે હવે સ્ટેટરિંગ સેલની ટીમે પણ રાજ્યમાં દારૂની રેલમછેલ કરનાર બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસને કામગીરીના આ તે બુટલેગરોમાં ફેલાઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક પુત્રના એકટીવા પરથી પટકાતાં માતાનું મૃત્યુ
April 14, 2025 10:36 AMરાજકોટ : માધાપર ચોકડી નજીક પુલ પાસે ભૂગર્ભ ગટર તૂટતાં રસ્તા પર પાણીના ફુવારા ઉડ્યા
April 14, 2025 10:29 AMજામનગર સહિત રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં માતબર વધારો
April 14, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech