રાજકોટજંત્રી દરમાં ટૂંક સમયમાં મોટો વધારો વાના હોવાની વાતો ફેલાતા હાલ મોટાભાગની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે અરજદારોનો ધસારો રહેતો હોવાી એપોઇન્ટમેન્ટ સ્લોટ (સમય)માં વધારો કરવા સહિતના પ્રશ્ને રેવન્યુ બાર એસોસિએશન દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષકને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે,જંત્રી જંત્રી દરમાં વધારો વાની શક્યતાની વાતો ઈ રહી છે ત્યારે આ વધારો ાય તે પહેલા દસ્તાવેજ કરવા માંગતા અરજદારોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. પરંતુ લગભગ તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હાલ અપોઇન્ટમેન્ટ સ્લોટ એક અઠવાડિયાી હાઉસ ફૂલ ઈ ગયો હોય અને દસ્તાવેજ નોંધણીની કામગીરી અટકી ગઈ હોય રાજકોટ રેવન્યુ બાર એસોસિએશને રજૂઆત કરવી પડી છે.
આ પ્રશ્નનું નિવારણ લાવવા દરેક અઠવાડિયાના અંતમાં બેકલોગ ક્લીયર ાય તેવી વ્યવસ કરવા, તે મુજબ સ્લોટ વધારવા અને જરૂર પડે તો રજાના દિવસમાં પણ સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રાખવા રાજકોટ રેવન્ય બાર એસોસિએશને મદદનીશ નોંધણી સર નિરીક્ષકને રજૂઆત કરી અને આ અંગે ત્વરિત નિર્ણય લેવા જણાવ્યું છે.
ઉપરાંત ઓનલાઇન સર્ટિફાઇડ નકલમાં ઓનલાઇન નકલ ઝેરોક્ષ જેવી નીકળતી હોય અનેક નકલમાં બારકોડ આવતા ના હોય, આવી નકલી સર્ટિફાઇડ નકલ અને ઝેરોક્ષ નકલમાં વધારે કઈ તફાવત રહેતો ના હોય આ અંગે ઉકેલ લાવવા તેમજ આ નકલ માટે એક પેજના રૂપિયા ૨૦ ચાર્જ કરતાં હોય તો આવા હલકા પેપર કોન્ટ્રાકટર દ્વારા કેમ વાપરવામાં આવે છે તે પ્રશ્ન ઉકેલવા તેમજ ફિજિકલ નકલમાં પ્રમ પાનાંમાં રબ્બર સીલ અમુક સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા મારવામાં આવે છે અને અમુક કચેરીમાં મારવાં આવતા ના હોય તેી ઘણા પ્રશ્નો ઊભા તાં હોય એક સરખી સિસ્ટમ આખા જિલ્લામાં દાખલ કરવા રજૂઆત કરી હતી.
તેમજ દસ્તાવેજ નોંધણી સમયે બિલ્ડિંગ પ્લાનમાં બાંધકામમાં પ્રપોઝ્ડ એફએસઆઇ અને યુઝ્ડ એફએસઆઈ દર્શાવેલ હોય તેમાં કેટલાક સબ-રજિસ્ટ્રાર પ્રપોઝ્ડ એફએસઆઇ મુજબ બાંધકામ બતાવવાનો દુરાગ્રહ રાખીને યેન કેન પ્રકારે પોતાની મેલી મુરાદ બર લાવતા હોય તે બંધ કરવા અને યુએલસીમાંી જે જમીન નીકળી ગઈ છે તેની અપડેટેડ બૂક બનાવવાની પણ રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશ કીરિયા, સેક્રેટરી વિજય તોગડિયા, સી.એચ.પટેલ, આનંદ જોષી, રાજેસ પરસાણા, રાકેશ કોઠીયા, નરેશ પરસાણા, કરણ બોરીચા, રાજેશ નસીત, આનંદ જોષી, યોગેશ રાશીયા, પંકજ દોંગા, વિમલ ડાંગર, પ્રફુલ રાજાણી, રીતેશ ટોપીયા, રાજેશ મકવાણા, અતુલભાઈ મહેતા,વિજય ગંગાજડીયા, નીલેશ સોરઠીયા, રસીક સાંગાણી, એન્જલ સરધારા, રવિ વણપરીયા, અક્ષય ભંડેરી,પિયુષ સખીયા,વિરેન વ્યાસ, પ્રકાશસિંહ ગોહિલ, જગદીશ સોરઠીયા, ભાર્ગેશ ખુંટ, ભરત ગંડેચા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech