ચમારડી નજીક કાળુભારના પાણી ફરી વળતા વાહન-વ્યવહાર માટે રોડ બંધ

  • September 30, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલભીપુરમા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉપરવાસ પણ સારો વરસાદ પડવા ના કારણે વલભીપુર પંથકના નાના મોટા નદી નાળામા ભરપૂર પાણી આવ્યા હતા. વલભીપુર-ભાવનગર રોડ પણ લાંબા સમય માટે બંધ રહ્યો હતો. ચમારડી પાસે કાળુભાર નદીનું પાણી આવતા રોડ બંધ થવા પામ્યો હતો. ઘેલો નદીમા પાણી આવતા અનેકના ગામના વલભીપુર સાથે વાહન વ્યવહાર કરી શક્યા ન હતા. ત્યારે આ બાબતે વલભીપુર પોલીસે માર્ગદર્શન આપ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application