રિયા: બ્લેક આઉટફીટમાં છલકાયું જોબન

  • January 10, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્લેક આઉટફીટમાં ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી રિયા ચક્રવર્તી.આપને જણાવી દઇએ કે રિયા  બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ કોઈ બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે. સુંદરતાનો પર્યાય બની ચુકેલી નમણી નાર રિયા આજકાલ ખુબ સુરતી માટે હેડ લાઇન્સ બનાવી રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે.

તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ઘણા વર્ષોથી અફેરમાં હતી.

સુશાંતના મૃત્યુ બાદ રિયાએ ઘણી લાઇમલાઇટ મેળવી હતી. તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.

હાલમાં રિયાએ કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application