ખીજડીયા બાયપાસ રોડ અને જામજોધપુરમાં ત્રણ આંકડાશાસ્ત્રીની અટક
જામનગરના દિ. પ્લોટ 49 ખાતે રહેતા નિવૃત એસટી ડ્રાઇવર દામજી જેઠાલાલ ભદ્રાને દિ.પ્લોટ 58 વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા 500 અને ચિઠ્ઠી સાથે દબોચી લીધો હતો તેમજ હાપા જવાહરનગર 1માં રહેતા ગૌતમ ઉર્ફે ગો સુરેશ ગોહિલ તથા જવાહરનગર-1માં રહેતા પુંજા સોમા ગોહિલ નામના શખ્સોને જામનગર-રાજકોટ હાઇવે પર જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા પકડી લીધા હતા, અનુક્રમે એક પાસેથી 430ની રોકડ અને બીજા પાસેથી 240ની રોકડ તથા સાહિત્ય મળી આવ્યુ હતું.
આ ઉપરાંત જામજોધપુરના ઘાસના ગોડાઉન પાસે રહેતા જેન્તી મગન ઝીંઝુવાડીયા નામના શખ્સને ટાઉન વિસ્તારમાં સર્કલ પાસેથી જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા 120 અને કાપલી સાથે દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech