જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકામાં વરસી ગયેલા અતિભારે વરસાદથી જુદા જુદા વિસ્તારોમાં ખેતરોનું વ્યાપક ધોવાણ તથા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાની થવા પામી છે. આટલું જ નહીં, માલધારીઓના પશુધનને પણ નુકસાની થવા ઉપરાંત લોકોના ઘરોમાં, દુકાનોમાં તેમજ ધંધાકીય સ્થાનોમાં વરસાદી પાણીએ વ્યાપક તારાજી સર્જી છે.
આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જને રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત પત્ર પાઠવી અને આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીગ્રસ્ત લોકોને તાત્કાલિક યોગ્ય સહાય ચૂકવવામાં આવે તે માટેની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech