રાજકોટમાં એસટી નિગમમાં ડ્રાઇવર અને કંડકટરની ભરતી પ્રક્રિયા, 15 ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિના પરીક્ષા આપવાના નિર્ણયથી વિવાદ સર્જાયો

  • August 31, 2023 01:24 PM 

રાજકોટમાં એસટી નિગમમાં મોટા પ્રમાણમાં ડ્રાઇવર અને કંડકટરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડ્રાઇવરની 462 અને કંડકટરની 3,342 જગ્યાઓ ખાલી પર ભરતી પ્રકિયા કરાશે. કંડકટરની ભરતીના ફોર્મમાં અનેક ઉમેદવારોએ ખોટા સર્ટિફિકેટ રજુ કર્યા છે. એક જગ્યા સામે 15 ઉમેદવાર ડોક્યુમેન્ટ ફેરિફિકેશન વિના પરીક્ષા આપવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. મેરીટમાં ખોટા સર્ટિફિકેટ વાળાને સ્થાન મળે અને સાચાને અન્યાય થશે. ધોરણ 10 અને 12ના રીપીટરના ઉમેદવારો ખોટા માર્ક મૂક્યા હોવાની અને કોમ્પ્યુટરનું સીસીસી સર્ટિફિકેટ પણ ખોટું અપલોડ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application