જામનગર ફોટોગ્રાફર્સ એસો.ના નવા હોદેદારોની વરણી

  • August 20, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં 50 વર્ષથી કાર્યરત ફોટોગ્રાફરના સંગઠન જામનગર ફોટોગ્રાફર્સ એસો.માં 2024-26ના નવા હોદેદારોની બિનહરીફ વરણી થઇ હતી, જેમાં પ્રમુખ પદે ધર્મેશ રાવલ, ઉપપ્રમુખ વનરાજસિંહ ચૌહાણ, મંત્રી હષીત પોપટ, સહમંત્રી કલ્પેશ ગોસાઇ, ખજાનચી ચિંતન સોલંકી, સહખજાનચી ચિંતન વારા, પૂર્વ પ્રમુખ દિલીપ લાખાણી તેમજ કારોબારી સભ્યોમાં અલ્પેશ પરમાર, તેજસ પટેલ, હીતેશ ટંકારીયા, ધવલ કણસાગરા, સંદિપ મા, નવીન ભારાણી, સલાહકારમાં પંકજ ભટ્ટ, જયેશ નાખવા, જગત રાવલની વરણી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application