‘કર્મા કોલિંગ’ના ટ્રેલર લોન્ચમાં રવીના લાગી ગોર્જીયસ

  • January 11, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાશાની ખુબસુરત માતા રવિના આજે 49 વર્ષ ની વયે પણ એટલી જ કમનીય લાગી રહી છે.બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં તેની મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ 'કર્મા કોલિંગ' માટે ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટ્રેસ તેની સીરિઝના ટ્રેલર લોન્ચ માટે બ્લેક લોન્ગ ગાઉનમાં પહોંચી હતી. તેનો આ લુક શાનદાર લાગી રહ્યો હતો. તેની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઈન્ડસ્ટ્રી પર ઘણા દાયકાઓથી રાજ કરી રહેલી રવીના ટંડન 49 વર્ષની થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં તે સુંદરતા અને ગ્લેમરની બાબતમાં આજની એક્ટ્રેસને ટક્કર આપે છે. એક્ટ્રેસ તેના અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત ફેમ રવિના ટંડન અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે. 

રવીના ટંડને ઈયરિંગ્સ, રિંગ્સ અને હાઈ-હીલ્સ સાથે તેના એલિગેન્ટ લુકને કમ્પલીટ કર્યો હતો 

ગ્લોસી-ન્યૂડ મેકઅપ સાથે મેચ કરીને રવીના એ ચાહકોને દિવાના બનાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application