આજે દુનિયા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના લુક અને સુંદરતાની દિવાની છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેના તાજેતરના ફોટામાં રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.
આ તસવીરોમાં રશ્મિકા મંદાના ઓરેન્જ લહેંગા સેટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જેની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ કૈરી કર્યો છે.
રશ્મિકા મંદાનાનો દેશી અવતાર જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.
રશ્મિકા મંદાનાએ મેચિંગ જ્વેલરી સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે.
રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. રશ્મિકા આજકાલ વિજય સાથે ડેટ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં તે સગાઈ કરવા જઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech