સાડીમાં લપેટાયેલી રાશિ ખન્ના લાગી ગોર્જિયસ

  • March 23, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ યોદ્ધાની  એક્ટ્રેસ રાશિ ખન્ના તેના ગોર્જિયસ સાડી લૂકના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે.

એક્ટ્રેસનો ગ્લેમરસ સાડી લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રાશિ ખન્નાના ચાહકો પણ તેના ગ્લેમરસ સાડી લૂકને લાઈક કરી રહ્યા છે.

રાશિએ સાડી લૂકમાં પોતાનું હોટ ફિગર બતાવ્યું છે.

રાશિ ખન્ના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.

રાશિ ખન્ના આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના બોલ્ડ અંદાજને ચાહકો પસંદ કરી રહ્યા છે. રાશીને આમેય ચર્ચામાં રહેતા આવડે છે અને તેની પાસે બતાવવા જેવું સુંદર ફિગર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application