જામજોધપુરના ધ્રાફા ગામની યુવતિને મેણાટોણા મારી દુ:ખત્રાસ દઇને ધમકી દીધાની પતિ સામે ફરીયાદ કરવામાં આવી છે.જામજોધપુરના ધ્રાફા ગામમાં રહેતી કોમલબા હરદીપસિંહ પરમાર (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં સુરેન્દ્રનગરના કૃષ્ણનગર કલેકટર કચેરી પાછળ રહેતા હરદીપસિંહ વિક્રમસિંહ પરમારની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૯૮(અ), ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીને સાતેક વર્ષ પહેલા મગજમાં મસાની તકલીફ હોવાથી અમદાવાદ ખાતે ઓપરેશન કરાવેલ હોય જેની હાલ દવા ચાલુ હોય તેણીને શારીરીક નબળાઇ રહેતી હોય અને ઘરકામ થતું ન હોય આ બાબતે ફરીયાદીના પતિ દ્વારા અવાર નવાર મેણાટોણા મારી શારીરીક, માનસીક દુ:ખત્રાસ અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application300 કરોડ ફી લેતો અભિનેતા 7 કરોડની વેનિટી વેન વાપરે છે
January 11, 2025 12:14 PMરિલીઝ થયાના કલાકોમાં જ 'ગેમ ચેન્જર' લીક
January 11, 2025 12:13 PMશ્રીદેવીને યાદ કરીને ભાવુક થયા આમિર ખાન
January 11, 2025 12:12 PM'સિકંદર' પર ભાઈજાનના મુકદરનો મદાર
January 11, 2025 12:10 PMકરણ જોહરના સ્લિમ લુકથી ફેંસ ચોંક્યા
January 11, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech