ભાવનગર જિલ્લાની ૧૫૮૬ આંગણવાડી કેન્દ્રો પર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે એવી જ રીતે આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકોએ ખુશીઓ સાથે રક્ષાબંધન તહેવાર ઉજવ્યો હતો.
ભાઈના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન પર્વ છે. રક્ષાબંધનનો તહેવારની ઉજવણી નાના ભૂલકાઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech